મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસ લાઇન ખાતે આયુષ હૉસ્પિટલના સૌજન્યથી હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો


SHARE













મોરબી તાલુકા પોલીસ લાઇન ખાતે આયુષ હૉસ્પિટલના સૌજન્યથી હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો

મોરબીમાં તાલુકા પોલીસ લાઇન ખાતે રવિવારે મોરબીની આયુષ હૉસ્પિટલના સૌજન્યથી પોલીસ સ્ટાફ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લાના ઇન્ચાર્જ એસપી પી.એ.ઝાલા તેમજ અન્ય અધિકારી તથા આયુષ હૉસ્પિટલના અનુભવી ડૉક્ટર્સ હાજર રહ્યા હતા અને તમામ પોલીસ સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી તેમજ તેના પરિવારના આરોગ્યને પણ ચેક કરીને યોગ્ય સૂચનો તેમજ દવાઓ આપવામાં આવી હતી અને આ આરોગ્ય કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ પોલીસ સ્ટાફે લાભ લીધો હતો અને આયુષ હૉસ્પિટલ તરફથી ફિઝીશિયન, ઓર્થોપેડિક અને ગાયનેક ડૉક્ટર્સે પોલીસ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કર્યું હતું.






Latest News