મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી પહેલા જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રસિધ્ધ કર્યુ જાહેરનામું મોરબીમાં લોકડાઉનમાં થયેલ મારામારીના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ મોરબીના વનાળિયા ગામે શાળામાં ધો. ૮ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ  મોરબીના સોની બજાર ઉપાશ્રયમાં શાસન સ્પર્શ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ મોરબીના રાતાભેર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત હળવદ પોલીસ લાઈનમાં જમાદારના ઘરે સમાધાન માટે આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓ પર ગ્રાઉન્ડમાં છરી વડે હુમલો: હવે સામસામે ફરિયાદ મોરબીમાં સમાજ સેવાનું કામ કરતાં યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો: સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યના હસ્તે શક્તિ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પલાંટ સેન્ટરનો શુભારંભ કરાયો


SHARE













મોરબીમાં ધારાસભ્યના હસ્તે શક્તિ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પલાંટ સેન્ટરનો શુભારંભ કરાયો

મોરબી નગરપાલિકાના માજી સભ્ય અને ભાજપના આગેવાન મેઘરાજસિંહ ઝાલા નાના દીકરા અભયરાજસિંહ ઝાલા પત્ની ડો. અંજનાબા એ. ઝાલા ના શ્રી શક્તિ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પલાંટ સેન્ટરનો નવરાત્રીના પહેલા નોરતાથી શુભારંભ થયેલ છે ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, ગોપાલભાઈ સરડવા સહિતના રાજકિત અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News