મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબી રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવનપર્વ નિમિતે કન્યા પૂજન યોજાયુ


SHARE













મોરબી રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી ના પાવનપર્વ નિમિતે કન્યા પૂજન યોજાયુ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સંલગ્ન સંસ્થા રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી દ્વારા શક્તિના આરાધના પાવન પર્વ નવરાત્રી દરમિયાન પ્રતિવર્ષ કન્યા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ રાષ્ટ્રીય બજરંગ દળ-મોરબી જીલ્લાના અધ્યક્ષ નેવિલભાઈ પંડીતના નિવાસ સ્થાન પ્રમુખ હાઈટ્સ ખાતે કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ તકે રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લાના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, ઉપાધ્યક્ષ લખનભાઈ કક્કડ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ સહીતના સંસ્થાના અગ્રણીઓ દ્વારા કન્યાઓને ભાવતા ભોજન પીરસી તેમનુ પૂજન કર્યુ હતું. તે ઉપરાંત દરેક બાળાઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી.






Latest News