મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ મોરબી જીલ્લામાં જમ ઘર ભાળી ન જાય તે માટેની ભાજપના વિજેતા ઉમેદવરોના અભિવાદન સમારોહમાં મતોનું એનાલિસિસ કરવા આગેવાનોએ કરી ટકોર હળવદના કડીયાણા ગામે વાડીએથી ચોરી કરેલા 1 લાખના કોપર વાયર સાથે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર મોરબીમાં ફર્નિચરની દુકાનમાં વહેલી સવારે આગ લગતા માલ સમાન બળીને ખાખ મોરબીમાં ઠંડાપીણાની દુકાને પાણીની બોટલ માંગીને વેપારીની નજર ચૂકવીને રોકડા 30 હજારની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નજીક 108 ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતાની સફળ ડિલવરી કરાવી


SHARE













મોરબી નજીક 108 ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં પ્રસુતાની સફળ ડિલવરી કરાવી

મોરબી તાલુકાનાં મકનસર ગામ પાસેથી વહેલી સવારે 108ની ટીમને માટેલ રોડ પર ડિલવરી માટેનો કોલ આવ્યો હતો. જેથી 108 ની ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યાં 30 વર્ષીય પ્રસુતા રનજીતાબેન વિક્રમભાઈને પ્રસુતીની પીડા ઉપાડી હતી અને દુઃખાવો ઉપડતાં તેને 108 મારફતે ડિલવરી માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે રસ્તામાં જ પ્રસુતાને દુઃખાવો થતાં ડો. દવેના માર્ગદર્શનથી ઈએમટી પ્રવિણભાઈ મેર, પાયલોટ દિપકભાઈ વાજાએ એમ્બ્યુલન્સમાં જ પ્રસુતાની સફળતાપૂર્વક નોર્મલ ડિલવરી કરાવી હતી હતી અને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ પ્રસુતાને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News