મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વીરપરથી રાજપરને જોડતા રસ્તાને મઢવા માટે કોંગ્રેસની સીએમને રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં વીરપરથી રાજપરને જોડતા રસ્તાને મઢવા માટે કોંગ્રેસની સીએમને રજૂઆત

ટંકારા તાલુકાનાં વીરપર ગામથી મોરબી તાલુકાનાં રાજપરને જોડતો રસ્તો હાલમાં કાચો છે જેથી કરીને આ કાચા રસ્તાને ડામર પટ્ટીથી મઢવા માટે મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખે સીએમને લેખિતમાં રજૂઆત કરી છે.

મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને હાલમાં રાજુયતા કરી છે તેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાનાં વીરપરથી રાજપરને જોડતો કાચો રસ્તો છે. તેને ડામર પટ્ટીથી મઢવામાં આવે તો હાઇવે સુધી જવામાં ખૂબ જ ઓછું અંતર થાય તેમ છે અને રાજપરથી હાઇવે સુધી જવા શનાળા તરફ જવું પડે છે જેથી ત્યાં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને અકસ્માતનો બનાવ બને તેવી પણ શક્યતા હોય છે જેથી કરીને લોકોની સુખાકારી માટે આ રોડને બનાવવામાં આવે તે અનિવાર્ય છે.




Latest News