મોરબી જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭ મી જન્મજયંતિએ પંચવિધ કાર્યક્રમનું આયોજન કચ્છના સુખપર (રોહા) ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સ્નેહમિલન-ડાયરાનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં ઉદ્યોગ સાહસિકોને વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ નું માર્ગદર્શન અને સહાય-સબસિડીની માહિતી આપવા માટે સેમિનાર યોજાયો મોરબીના ટીંબડી ગામના સોલંકી પરિવાર માટે ડો. આંબેડકર આવાસ યોજના બની આશીર્વાદ મોરબી: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ વાંકાનેર તાલુકામાં જુદાજુદા બે ગામમાં એક-એક યુવાને કર્યો આપઘાત હળવદના ટીકર રોડ ઉપરથી કતલખાને લઈએ જવાતા 2 પાડા-1 પાડીને બચાવ્યા: એક સામે ફરિયાદ ટંકારાના નસીતપર ગામે મચ્છી પકડવાની જાળ બાબતે યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ


SHARE































મોરબી: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) અંતર્ગત પાત્ર પરિવારોને રાહતદરે અનાજનો લાભ

કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (National Food Security Act – NFSA), ૨૦૧૩ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ અધિનિયમ અંતર્ગત પાત્રતા ધરાવતા પરિવારોને જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) મારફતે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે

આ યોજના હેઠળ અંત્યોદય અન્ન યોજના (AAY) અને પ્રાથમિકતા ધરાવતા પરિવારો (PHH)ને આવરી લેવામાં આવ્યા છે. NFSA હેઠળ પાત્ર લાભાર્થીઓને દર મહિને વ્યક્તિદીઠ ૫ કિલો અનાજ આપવામાં આવે છે, જ્યારે અંત્યોદય અન્ન યોજના હેઠળના પરિવારોને દર મહિને ૩૫ કિલો અનાજ આપવામાં આવે છે. લાભાર્થીઓ પોતાની પાત્રતા મુજબ રેશનકાર્ડ મારફતે આ યોજનાનો લાભ મેળવી શકે છે. સરકાર દ્વારા NFSA હેઠળ પાત્ર લાભાર્થીઓને મફત અનાજ આપવાની વ્યવસ્થા પણ અમલમાં છે. ખાદ્ય સુરક્ષા એ અધિકાર છે દરેક પાત્ર પરિવાર સુધી અનાજ પહોંચાડવાનો સરકારનો સંકલ્પ છે












Latest News