મોરબીના વિરાટનગર(રં)માં વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ-તેજસ્વી તારલા સન્માનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને દુર્ગા વાહીનીના સંયુકત ઉપક્રમે શસ્ત્ર પુજન
SHARE








મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને દુર્ગા વાહીનીના સંયુકત ઉપક્રમે શસ્ત્ર પુજન
મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને દુર્ગા વાહીનીના સંયુકત ઉપક્રમે મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ ખાતે શસ્ત્ર પુજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.તેમજ મોરબી જિલ્લાના વાંકાનેર પ્રખંડમાં પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ વાંકાનેર પ્રખંડ દ્વારા ત્યાંના જોગજતી ઉપનગર સાત હનુમાન મંદિર, મિલપ્લૉટ ખાતે યોજાયો હતો

