મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદ-ધારાસભ્યોની હાજરીમાં ઈ લોકાપર્ણ કરાયું


SHARE













મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદ-ધારાસભ્યોની હાજરીમાં ઈ લોકાપર્ણ કરાયું

વિકાસ સપ્તાહ અંતર્ગત ઈ લોકાપર્ણ મોરબી જિલ્લા વધુને વધુ વિકાસના કામોના લોકાપર્ણ સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી માળિયા ધારાસભ્ય કાન્તિભાઈ અમુતિયા, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, મહામંત્રી કે.એસ. અમૃતિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા, મોરબી જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા, મોરબી જિલ્લા પંચાયત ચેરમેન મેરાભાઇ સહિતના હોદ્દેદારો રહ્યા હતા






Latest News