મોરબી તાલુકાનાં પાંચ ગામમાં સફાઈ માટે ધારાસભ્યોની હાજરીમાં ટ્રેક્ટર-ટ્રોલી ફાળવવામાં આવી દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર ટંકારાના ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરીયા દ્વારા મોરબીમાં ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન: હર્ષ સંઘવી કરશે ઉદ્ઘાટન વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં પાંચ દિવસ સુધી પ્રવેશબંધી હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળા ખાતે બાલા પ્રોજેકટનું બીઆરસીના હસ્તે લોકાર્પણ વાંકાનેર-ટંકારા પોલીસમે શ્રમિકોની માહિતી ન આપનારા હોટલ સંચાલક-કોન્ટ્રાકટર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદ તાલુકા પોલીસે 58.53 લાખની દારૂ-બિયરની બોટલો ઉપર રોડ રોલર ફેરવી દીધું


SHARE











હળવદ તાલુકા પોલીસે 58.53 લાખની દારૂ-બિયરની બોટલો ઉપર રોડ રોલર ફેરવી દીધું

મોરબી જીલ્લામાં જુદાજુદા સ્થળે રેડ કરીને દારૂ અને બીયર પકડવામાં આવે છે અને ત્યાર બાદ કોર્ટની મંજૂરી લઈને આ મુદામાલનો નાશ કરવામાં આવે છે આવી જ રીતે વર્ષ 2023 -24 માં હળવદ પોલીસે જુદીજુદી જગ્યાએ દારૂની રેડ કરી હતી અને દારૂ તેમજ બિયરનો જથ્થો પકડાયો હતો જે જથ્થાનો નાશ કરવા માટેની મંજૂર મળી હતી જેથી કરીને હળવદના ડીવાયએસપી સમીર સારડા,પ્રાંત અધિકારી ધાર્મિક ડોબારિયા, પીઆઇ આર.ટી. વ્યાસ, મામલતદાર સહિતનાઓની હાજરીમાં સુખપર ગામની સીમમાં બોલા ડુંગર નજીક ડેમ તરફના રસ્તે 20,422 બોટલ દારૂ અને બીયરના જથ્થા ઉપર રોડ રોલર ફેરવીને 58.53 લાખના દારૂ અને બીયરના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે.




Latest News