મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો મોરબી જિલ્લામાં શાળા બહારના બાળકોનો  ડિસેમ્બર માહિનામાં વિશેષ સર્વે હાથ ધરાશે  વાંકાનેરના લાલપર પાસે બેફામ સ્પીડમાં આવતી કારે સ્કૂટરને હડફેટે લેતા ગ્રાફિક ડિઝાઇનર યુવતીનું મોત મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ


SHARE







































મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણ

મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દર વર્ષે દિવાળીએ રાહતદરે મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા જુદીજુદી મીઠાઈ અને ફરસાણનું રાહતદરે વિતરણ કરવામાં આવશે 

જેના માટે જૈનમ ગૃહ ઉદ્યોગના સંચાલકો પાસેથી મળેલ માહિતી મુજબ મીઠાઈ અને ફરસાણ રાહતદરે વિતરણ માટે બુકિંગ કરવાનું ચાલી રહ્યું છે અને આ બુકિંગ આગામી તા. ૨૫ સુધી જ કરવામાં આવશે અને બુકિંગ માટે જીનેશભાઈ (૮૪૬૦૪ ૭૭૭૩૭), ગૌતમભાઈ (૯૭૩૭૫ ૭૫૭૩૧), પારસભાઈ (૮૪૬૦૬ ૧૬૧૧૬) અને વી.કે. મહેતા (૯૮૭૯૪ ૫૬૩૯૭)નો સંપર્ક કરવા જણાવ્યું છે
















Latest News