વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામે મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ્રના લાભાર્થે ભવ્ય નાટકનું આયોજન


SHARE







ટંકારા તાલુકાના નસીતપર ગામે તા.૦૫/૧૧/૨૦૨૪ ના રોજ શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું.) દ્વારા શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ્ર ના લાભાર્થે ભવ્ય નાટક યોજાશે.
 
આગામી તારીખ ૦૫/૧૧/૨૦૨૪ ને મંગળવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ - નસીતપર ના લાભાર્થે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું) દ્ઘારા મહાન ઐતિહાસિક નાટક સોમનાથ ની સખાતે યાને વીર હમીરજી ગોહિલ અને સાથે હાસ્ય રસીક કોમિક સાણી કન્યા, અબુધ વર ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવા ના આ ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવવા માં આવે છે.






Latest News