સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ટંકારા તાલુકા કક્ષાની ચિત્ર-વકતૃત્વ સ્પર્ધા યોજાઈ વાંકાનેરના પંચાસીયાથી રાતીદેવળી સુધીના રોડનું 4.17 કરોડના ખર્ચે કરાશે રીસરર્ફેસીંગ મોરબીની ન્યુ આલાપ, ખોડીયાર પાર્ક અને પટેલ સોસાયટીના ખખડધજ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારા આંબેડકર હોલમાં મહાન ક્રાંતિકારી બિરસા મુંડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી


SHARE







ટંકારા આંબેડકર હોલમાં મહાન ક્રાંતિકારી બિરસા મુંડાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

જળ, જંગલ, જમીનની લડાઈમાં એકલા હાથે અંગ્રેજો સાથે બાથ ભીડીને લોકોને એકત્રિત કરીને  અંગ્રેજો સામે ચળવળ ચલાવી અને સેંકડો અંગ્રેજોને મોતને ઘાટ ઉતાર્યા એવા મહાન ક્રાંતિકારી બિરસા મુંડા જેઓ આદિવાસી સમાજમાંથી આવતા હતા. બિરસા મુંડા જન્મ દિવસ નિમિતે ટંકારા આંબેડકર હોલમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદથી હાઈકોર્ટના એડવોકેટ અશોક સમ્રાટ તેમજ એડવોકેટ તૃષા પાટકર હાજર રહ્યા હતા. તેમજ રાજકોટથી એડવોકેટ સતીશ સાગઠિયા, યુવાભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડી.ડી.સોલંકી, એડવોકેટ રશ્મિન સાગઠિયા, જયેશ રાઠોડ,  અભી સાગઠિયા હાજર રહ્યા હતા, સ્થાનિકમાં ડોક્ટર પરમાર, એડવોકેટ કલ્પના ચૌહાણ, રમેશભાઈ રાઠોડ, મુકેશ પરમાર, કિશોર પારિયા, દિલીપ પરમાર, ખોડાભાઈ ચાવડા, મુકેશ પરમાર, ગૌરાંગ ચૌહાણ વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા એડવોકેટ મનસુખ ચૌહાણ, કાનજીભાઈ ભીલ, નવઘનભાઈ ભીલ, માનશીંગભાઈ ગણાવા, ભેરુલાલભાઈ, નર્સિંગભાઈ સઁગોડ, મનુભાઈ સબુરભાઈ, પર્વતભાઈ સઁગોડ, કમલેશભાઈ રાઠોડ, કમલેશ સંગોડ, પારુભાઈ સંગાળા, વિક્રમભાઈ વસુનિયા, ઈશ્વરભાઈ ડામોર, ગિનુભાઈ મહિડા, દિનેશભાઇ મોહનીયા, ધીરુભાઈ હટીલા, મંગલભાઈ વગેરેએ મહેનત કરી હતી




Latest News