મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ રોડે જુદાજુદા બ્રિજ પાસે નાખવામાં આવેલ લાઇટો ચાલુ કરવા સીએમને રજૂઆત


SHARE











મોરબી રાજકોટ રોડે જુદાજુદા બ્રિજ પાસે નાખવામાં આવેલ લાઇટો ચાલુ કરવા સીએમને રજૂઆત

મોરબી રાજકોટ હાઇવે નવો બનાવવામાં આવેલ છે અને ત્યાં લાઈટ નાખેલ છે પરંતુ તે લાઇટને ચાલુ કરવામાં આવતી નથી. જેથી લાઈટોને ચાલુ કરવા માટે સામાજીક કાર્યકર દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ હાલમાં સીએમને રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઈવે ઉપર ઓવરબ્રીજ, અંડરપાસ બ્રીજ તેમજ ડીવાઈડર ઉપર લાઈટો નાખવામાં આવેલ છે પરંતુ લાઈટો ચાલુ કરવામાં આવેલ નથી. જેમાં ભકિતનગર ઓવરબ્રીજ તેમજ નવલખી રોડ ઉપર બનાવેલ રેલ્વે ઓવરબ્રીજનો  સમાવેશ થયે છે અને ત્યાં નાખેલ લાઈટો બંધ છે જેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાને જરૂરી સુચાનાઓએ આપીને આ લાઇટો ચાલુ કરવા માટેની માંગ કરવામાં આવી છે.






Latest News