મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોયલ પાર્કમાં રહેતો યુવાન ગુમ


SHARE









મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોયલ પાર્કમાં રહેતો યુવાન ગુમ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતો યુવાન ગુમ થઈ ગયેલ છે જેથી કરીને પોતાના ઘરેથી ગુમ થઈ ગયેલા યુવાનને શોધવા માટે પોલીસે અને પરિવાર પ્રયત્ન કરે છે ત્યારે આ યુવાનની કોઈને જાણ હોય તો મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

મોરબી બી ડિવિઝન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ હળવદના અજીતગઢ ગામના રહેવાસી અને હાલ મોરબી ફ્લોરા બાજુમાં આવેલ રોયલ પાર્ક સોસાયટીમાં રહેતા સરમણભાઈ પ્રભાતભાઈ રાઠોડ (26) નામનો યુવાન તા 10/6/24 ના રોજ બપોરે 1:00 વાગ્યે ઘરે કોઈને કશું જ કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી તેને પરિવારજનો શોધતા હતા અને ગુમ થયેલા યુવાનની ગુમસુધા ફરિયાદ પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે જો કે યુવાનનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી આ યુવાનની માહિતી કોઇની પાસે હોય તો બી ડીવીઝન પોલીસ સ્ટેશન નંબર 02822 242651, મોરબી કંટ્રોલ રૂમ 02822 242378 અને તપાસ કરી રહેલા વાલભા ચાવડાના મોબાઈલ નં. 99259 47349 ઉપર જાણ કરવા જણાવ્યું છે.




Latest News