મોરબી જિલ્લામાં દિવાળી બાદ ખેડૂત મહાપંચાયતનું ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને સાથે રાખીને કરાશે આયોજન: કલેક્ટર કચેરીના પટાંગણમાંથી સત્યાગ્રહ છાવણીના આગેવાનોએ કર્યું એલાન મોરબીના હરીપર (કે.)ની સગીરાનું અપહરણ, કારે રીક્ષાને હડફેટે લેતા બે બાળકીને ઈજા: અજંતા કલોક પાસે મારામારી ઈન્સ્ટાગ્રામમાં લાઈક-ફોલોઅર્સ વધારવા યુવાને ઝેરી દવા પીને વીડીયો વાઈરલ કર્યો! તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા


SHARE









મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા

મોરબીમાં સીવીલ હોસ્પીટલના ગેઇટ પાસે ગાઘીચોકમાં ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમતા હતા ત્યાર પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે 10,500 ની રોકડ સાથે તે બંનેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હતી ત્યારે મોરબીમાં સીવીલ હોસ્પીટલના ગેઇટ પાસે ગાઘીચોકમાં ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દાઉદભાઇ ઇસાભાઇ ચાનીયા (65) રહે. લાતીપ્લોટ શેરી નં-12 મોરબી અને અબ્દુલકાદરભાઇ મોહમદભાઇ મકરાણી (32) રહે. મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાછળ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 10,500 ની રોકડ કબજે કરેલ છે અને એ ડિવિઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે. 




Latest News