હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારનો કાર્યક્રમ યોજાયો

મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારના કાર્યક્રમમાં એકતા એજ લક્ષ્ય સંગઠનને વિશેષ અતિથિ તારીખે આમંત્રણ મળ્યું હતું છેલ્લા ત્રણ વર્ષથી પહેલી જાન્યુઆરીએ સનાતનની વાતાવરણ સાથે ત્યાં ઉજવણી કરવામાં આવે છે તેમાં ભગવાન ખાટુ શ્યામ ના ગીતો તથા ખાટુ શ્યામની જ્યોત અને દરબાર પણ ભરાય છે અને સાથે પ્રસાદની વ્યવસ્થા હોય છે. આ તકે એકતા એજ લક્ષ્ય સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ હાજર રહ્યા હતા અને અને તેમણે વક્તવ્ય આપ્યું હતું જેમાં જણાવ્યુ હતું કે, હિન્દુ છે તો તે આપણા ભાઈ છે અને કોઈપણ દીકરી લવ જીહાદ જેવા ષડયંત્રમાં ન ફસાય તેવી દિશામાં સહુ કોઈએ કામ કરવાની જરૂર છે. આ તકે મોરબી જિલ્લા ટીમના ડો. શરદભાઈ, રાજુભાઈ ઠક્કર, જયેન્દ્રભાઈ, સંદીપભાઈ પટેલ, પંકજભાઈ, સત્યજીતસિંહ, ધર્મેન્દ્રભાઈ પટેલ, રસિકભાઈ, શ્યામભાઈ , કિશન ભાઈ તથા મધુસુદનભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News