માળીયા (મી) મામલતદાર કચેરી શહેરમા જ બનાવવા આમ આદમી પાર્ટીનું કલેક્ટરને અલ્ટિમેટમ
મોરબી શહેર યુવા ભાજપની ટિમ દ્વારા પતંગ, દોરા, ચીકી અને શેરડીનું બાળકોને કરાયું વિતરણ
SHARE









મોરબી શહેર યુવા ભાજપની ટિમ દ્વારા પતંગ, દોરા, ચીકી અને શેરડીનું બાળકોને કરાયું વિતરણ
મોરબીમાં શહેર યુવા ભાજપની ટીમે ઉતરાયણ પર્વ નિમિત્તે રાષ્ટ્રીય શાળાના બાળકોને પતંગ, ફીરકી, ચિકી અને શેરડીનું વિતરણ કર્યું હતું અને ત્યારે મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઈ કંઝરિયા, મોરબી યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ કંડિયા, મોરબી શહેર ભાજપના આગેવાન મેઘરાજસિંહ ઝાલા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શકિતસિંહ, શહેર યુવા ભાજપ મહામંત્રી યોગીરાજસિંહ મેઘરાજસિંહ, વિધાનસભા ઇન્ચાર્જ જયપાલસિંહ તેમજ રાહુલભાઇ હુંબલ તથા અરુણભાઈ વિગેરે હાજર રહ્યા હતા.
