મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર ગામે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE





વાંકાનેરના લુણસર ગામે રક્તદાન કેમ્પ યોજાયો

વાંકાનેર તાલુકા ના લુણસર મુકામે ૭૬ માં ગણતંત્ર દિવસની યાદગાર ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવાભારતી સંલગ્ન ડૉ. હેડ ગેવાર સ્મારક સમિતિના યજમાન પદે આ કેમ્પનું આયોજન થયું હતું અને ખાનપર દેરાળા વિગેરે ગામના લોકોએ રક્તદાન કર્યું હતું અને સી.યુ. શાહ ટી.બી.હોસ્પિટલ સુરેન્દ્રનગરની ટીમ દ્વારા રક્ત એકઠું કરવામાં આવેલ આવ્યું હતું ત્યારે ૫૦ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું આ કાર્યક્રમની સફળતા માટે સંઘ કાર્યકરો જગદીશભાઈ વરમોરા, ડો.હર્ષદભાઈ ભીમાણી તથા ગ્રામવાસીઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News