હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE









હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે

હળવદનો ધબકાર પ્લેટફોર્મને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થવા બદલ હળવદ શહેરમા વિવિધ સેવાકિય કાર્યક્રમો યોજવામાં આવનાર છે.જેમા આંખના દર્દીઓ માટે ખાસ ચેકઅપ તેમજ જો મોતીયો હોય તો શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોતીયાનું ઓપરેશન તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે.આંખના દર્દીઓને આ સેવા કેમ્પમા લાભ લેવા અનુરોધ છે.

સાથો સાથ હળવદ તાલુકાની સેવાભાવિ સંસ્થાઓ, વિવિધ ટીમો, અલગ-અલગ સેવાગ્રુપો અને સેવાભાવી વ્યક્તિઓનો ભવ્ય સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે.તા.૮-૧૦ ને ગુરૂવારે સવારે ૯ થી ૧ લુહાણા મહાજન સમાજ વાળી હળવદ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં પધારવા તેમજ ભવ્ય સેવાયજ્ઞમા જોડાવા આયોજક તરફથી હળવદના નગરજનોને અપીલ કરવામાં આવેલ છે.




Latest News