મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં ગુજરાતીના  પાઠ્ય પુસ્તકોનું પૂજન કરાયું


SHARE







ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં ગુજરાતીના  પાઠ્ય પુસ્તકોનું પૂજન કરાયું

ટંકારા તાલુકાનાં હરબટીયાળી ગામે આવેલ પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસ અનુલક્ષીને વિશેષ ઉજવણી કરવામાં આવી હતી અને ધો. ૧ અને ૨ ના બાળકો દ્વારા સૌપ્રથમ તેમના જ ગુજરાતીના  પાઠ્ય પુસ્તકની કુમકુમ તિલક કરી પૂજન કરવામાં આવ્યુ હતું આ ઉપરાંત ઝવેરચંદ મેઘાણી કે જેણે આપણી માતૃભાષાને ઉચ્ચ સ્થાન અપાવ્યું છે, તેમના  જ એક ગીત "અંબર ગાજે મેઘાડંબર ગાજે" ના રાગમાં શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા બાળકોને કક્કો ગાઈને સંભળાવવામાં આવ્યો અને બારાક્ષરી નું પણ ગાન કરવામાં આવ્યું હતું






Latest News