ટંકારાના હરબટીયાળી ગામે શાળામાં ગુજરાતીના પાઠ્ય પુસ્તકોનું પૂજન કરાયું
મોરબી એલ.ઈ.કોલેજ ખાતે એન.એન.એસ. દ્વારા નેચર અવેરનેસ સેમીનાર યોજાયો
SHARE






મોરબી એલ.ઈ.કોલેજ ખાતે એન.એન.એસ. દ્વારા નેચર અવેરનેસ સેમીનાર યોજાયો
મોરબી એલ.ઈ.કોલેજ ખાતે નેચર અવેરનેસ સેમીનારનું આયોજન એન.એન.એસ. યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં પ્રકૃતિ પ્રેમી જીતુભાઈ ઠક્કર અને હરડે પ્રચારક અને નાડી ચિકિત્સક ઝાલાભાઈએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વિવિધ વનસ્પતિઓની ઓળખ, ઉપયોગીતા, જમીનની ફળદ્રુપતા વધે અને કલાઈમેન્ટ ચેન્જથી વાતાવરણ કઈ રીતે બચાવી શકાય અને મોરબીને સ્વચ્છ અને રળિયામણુ કઈ રીતે બનાવી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપેલ હતું અને આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી ડો. આર.એન.રાઠોડ અને ડો. કે.બી.વાઘેલા એન.એસ.એસ.કો-ઓર્ડીનેટરે લીધેલ હતી અને દરેક વિધાર્થી અને સ્ટાફગણને સુવિચાર અને પેન આપીને પ્રકૃતિ જતનનો સંદેશ પ્રસરે એ માટે આચાર્ય આર.કે.મેવાડાએ માર્ગદર્શન આપેલ હતું અને આ તકે આશરે ૧૨૦ વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું


