મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદરના ખેડૂત પુત્ર દ્વારા હિમાચલ પ્રદેશની બાઈક યાત્રાનો પ્રારંભ


SHARE













વાંકાનેરના સિંધાવદરના ખેડૂત પુત્ર દ્વારા હિમાચલ પ્રદેશની બાઈક યાત્રાનો પ્રારંભ

વાંકાનેર તાલુકાના સિંધાવદર સામેના રહીશ ખેડુતપુત્ર ડો. ઈરફાન પરાસરા દ્વારા ગઈકાલે પોતાના બાઈક પર સ્પીલીટીવેલી હિમાચલપ્રદેશની 5000 કી.મી.થી વધુ તેમના બાઈક પર યાત્રાનો પ્રારંભ કરેલ જેને યાર્ડના પુર્વ ચેરમેન શકિલભાઈ પીરઝાદા દ્વારા મોહ મીઠુ કરાવી પ્રસ્થાન કરાવેલ હતું.

આ તકે માર્કેટીંગ યાર્ડ ખાતેથી પ્રસ્થાન કરાવતી વેળાએ યાર્ડના ચેરમેન ગુલાબભાઈ પરાસરા, ઈમરાનભાઈ મેસાણીયા સહીત કર્મચારીગણ ઉપસ્થિત રહી ડો. ઈરફાન પરાસરાને શુભકામના પાઠવવામાં આવેલ હતા. ડો. ઈરફાન પરાસરાના મો. 98258 82361 પર સગા-સ્નેહીજનો, મીત્રવર્તુળ તથા ગ્રામજનો એ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે




Latest News