મોરબીમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ
SHARE









મોરબીમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોરબીમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન બિરસા મુંડાની છબી સાથે જય જોહર ના નારા લગાવતા આદિવાસી પરિવારો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા તથા ભગવાન ધ્વજ લહેરાવ્યા હતા તથા એ સંદેશ આપ્યો હતો કે અમે આદિવાસી હિન્દુ જ છીએ અને ધર્મ સાથે જ છીએ એ સંદેશ આપ્યો હતો જ્યારે ધર્મ માટે હિન્દુત્વ માટે જરૂર હશે ત્યારે અમે મસ્ત કપાવવા માટે પણ તૈયાર હતા તૈયાર છીએ અને ધર્મ પરિવર્તન કરાવનારા, સાથે વિદેશી ષડયંત્રને રોકવા માટે દરેક હિન્દુઓ એક થવું પડશે તથા આદિવાસી સમાજ હિન્દુ ધર્મનો અવિભાજ્ય અંગ છે એ સંદેશ હિંદુ ભગીરથસિંહ રાઠોડ રાષ્ટ્રીય અધ્યક્ષ (EELS) એ આપ્યો હતો જેઓને આ રેલીમાં વિશેષ અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા પંચમુખી હનુમાનજી મહારાજના સાનિધ્યથી ચાલુ થઈ મહારાણા પ્રતાપ ના પ્રતિમા સ્થાને પહોંચી મહારાણા પ્રતાપજી ને હાર પહેરાવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી
