મોરબી જિલ્લાના નવા એસપી મુકેશકુમાર એન. પટેલ: રાહુલ ત્રિપાઠીની અમદાવાદ એસ.ઓ.જી.માં બદલી
મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળના કારખાનના ગોડાઉનમાં આગથી નુકશાન
SHARE







મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળના કારખાનના ગોડાઉનમાં આગથી નુકશાન
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-3 માં ધડીયાળના કારખાનના ડાઉનમાં ગઇકાલે બપોરે કોઈ કારણોસર આગ લાગી હતી જે બનાવની મોરબી મનપાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ તતત્કાલિક ત્યાં બ્રાઉઝર સાથે પહોચી હતી અને ગોડાઉનમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ગોડાઉનમાં અને તેમાં પડેલા માલમાં નુકશાન થયું હતું અને વધુમાં મળતી માહિતીઓ મુજબ નવયુગ ટાઈલ્સ નામના ધડીયાળના કારખાનાના ગોડાઉનમાં ઉપરના માળે કોઈ કારણોસર આગ લાગી હતી જેથી વેપારીને નુકશાન થયું છે જો કે, બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.
