મોરબીની જીએમઇઆએસ જનરલ હોસ્પિટલમાં કોલોન કેન્સર સફળત ઓપરેશન કરાયું
મોરબીમાં મિશન નવભારતના જિલ્લા યુવા પ્રમુખના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ
SHARE







મોરબીમાં મિશન નવભારતના જિલ્લા યુવા પ્રમુખના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ
મોરબીમાં મિશન નવભારત મોરબી જિલ્લા યુવા પ્રમુખ અને સીમા જાગરણ મંચના યુવા પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદીના જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમમાં વડીલોને ફરાળ કરાવવામાં આવ્યું હતું અને નાના બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમ પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરીને આજની યુવા પેઢીને નવો રાહ ચીંધ્યો છે.
