મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કોલેજની વિદ્યાર્થિનીની India's Dance Power Session-2 માં ટોપ ટેનમાં પસંદગી


SHARE































મોરબી નવયુગ કોલેજની વિદ્યાર્થિનીની India's Dance Power Session-2 માં ટોપ ટેનમાં પસંદગી

પોપ્યુલર ડાન્સ ટીવી શો માટે ઇન્ડિયન ડાન્સ પાવર સેશન-2 યોજાયું હતું જેમાં સમગ્ર ગુજરાતમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટીવી-શોમાં જોડાયા હતા. જેમાંથી નવયુગ બીબીએ કોલેજમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી સોલંકી કલ્પપિતા દિગ્વિજયભાઈએ પણ ભાગ લીધો હતો અને સૌ પ્રથમ અમદાવાદમાં ગુજરાત લેવલ ઓડિશનમાં પાસ થઈ તેમને ભોપાલ ટીવી શોમાં શૂટ માટે મેગા રાઉન્ડમાં પાસ થયા પછી Fight અને battle  રાઉન્ડમાં ફાઈનલિસ્ટ થઈ હતી. જેમાં તે ગુજરાતમાંથી માત્ર એક વિધાર્થીની હતી જેનું પ્રસારણ 9 xm ચેનલ પર યોજવામાં આવે છે. આ અનેરી સિદ્ધિથી માતા-પિતા, પરિવાર અને કોલેજનું  નામ રોશન કર્યું છે જેથી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી કાંજીયા તેમજ નવયુગ પરિવાર તરફથી તેને ખુબ ખુબ શુભેચ્છઑ આપવામાં આવી હતી.












Latest News