હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી માટે યોજાશે સામાન્ય સભાની બેઠક


SHARE













મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી માટે યોજાશે સામાન્ય સભાની બેઠક

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવા માટેની સામાન્ય સભાનું આયોજન કરાયું છે અને આગામી ગુરુવારે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે સામાન્ય સભા રાખવામા આવેલ છે.

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ઓઝા તથા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટની યાદી અનુસાર સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવા માટેની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. 11/9/2025 ગુરૂવારના રોજ બપોરે ત્રણ કલાકે મોરબીના પરશુરામ ધામ ખાતે સામાન્ય સભા રાખવામા આવેલ છે. આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવા માટે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના નોંધાયેલ આજીવન સભ્યો, પેટર્ન સભ્યોને હાજર રહેવા અનુરોધ કરાયો છે.






Latest News