મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

જામનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં મોરબી શાખાની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે ટીમે પ્રથમ ક્રમ મેળવ્યો


SHARE







જામનગર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં મોરબી શાખાની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે ટીમે પ્રથમ ક્રમ મેળવ્યો

ભારત વિકાસ પરિષદસૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા જામનગર ખાતે પ્રાંત કક્ષાની રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર પ્રાંતની વિવિધ શાળાઓમાંથી કુલ 14 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોરબી શાખાની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ ક્રમ મેળવ્યો છે જે મોરબી માટે ગર્વની વાત છે. આ તકે ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના પ્રાંત સમૂહગાન સહસયોજક વિશાલભાઈ બરાસરા, શાખાના પ્રમુખ હિંમતભાઈ મારવણીયા, ખજાનચી હિરેનભાઈ ધોરિયાણી ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમને શુભકામનાઓ પાઠવી હતી. અને વિનય ઇન્ટરનેશનલ સ્કૂલની આ સિદ્ધિએ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું નામ ગૌરવપૂર્વક રોશન કર્યું છે. આ ટીમ હવે ક્ષેત્રીય કક્ષાએ ભારત વિકાસ પરિષદ મોરબી શાખાનું પ્રતિનિધિત્વ કરશે.






Latest News