મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાઓ યોજાઈ


SHARE







મોરબીમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાઓ યોજાઈ

મોરબી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અનેક આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લાની અનેક શાળાઓમાં બાળકો માટે ચિત્ર સ્પર્ધા, રંગોળી અને વેસ્ટ માંથી બેસ્ટ સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધાઓમાં બાળકોએ હોંશભેર ભાગ લઈ સ્વચ્છતાની થીમ પર ચિત્રો, રંગોળીઓ અને વેસ્ટ માંથી બેસ્ટ ની કૃતિઓ બનાવી હતી. આ કૃતિઓથી બાળકોએ સૌને સ્વચ્છતા બાબતે જાગૃતિ સંદેશ આપ્યો હતો.






Latest News