મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી: સોનિક ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિનીએ ઈન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું


SHARE































મોરબી: સોનિક ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિનીએ ઈન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું

સોનિક ડાન્સ એકેડેમીની વિદ્યાર્થિની અદિતિ દેસાઈ અને હિયા હિરાણીએ રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત રિયાલિટી શો 'ઇન્ડિયાઝ ગ્રેટેસ્ટ ટેલન્ટ શો માં અદ્ભુત પ્રદર્શન કરીને ડાન્સમા પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેનુ ફાઇનલ રાઉન્ડ ૮ ઓક્ટોબર જયપુર ખાતે યોજાયેલ હતો. આ શો ઝી ટીવી/ ૯એક્સએમ ચેનલ પર પ્રસારિત થશે. આ સિદ્ધિથી સમગ્ર મોરબી નું નામ રોશન કર્યું છે. ડાન્સક્ષેત્રેથી તેમના પર અભિનંદન ની વર્ષા થઈ રહી છે. આ શોના જજ તરીકે રાજ શર્મા જેઓ 'ડાન્સ પ્લસ', 'ઇન્ડિયા'ઝ ગોટ ટેલન્ટ' અને 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' જેવા જાણીતા શોમાં બેસ્ટ ડાન્સર તરીકે પ્રખ્યાત છે તેમના દ્વારા પ્રથમ નંબર પ્રાપ્ત થતા તેમની પ્રતિભાને નવી ઊંચાઈઓ મળી છે. મોરબીના અદિતિ અને હિયાએ ફાઈનલમાં પોતાની વિશિષ્ટ શૈલીથી દર્શકો અને જજોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને સોનિક ડાન્સ એકેડેમી ડાન્સ ટીચર રૂપલબેન દેસાઈએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે "અદિતિ અને હિયા જેવી પ્રતિભાવાન વિદ્યાર્થિની અમારા ક્લાસનો ભાગ છે તે અમારા માટે અત્યંત ગર્વની વાત છે.












Latest News