મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ


SHARE







મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ

મોરબીમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલ પત્રકાર મિત્રો દ્વારા સર્વાનુમતે પ્રજાહિતના પ્રશ્નોને વધુ વાંચવા આપવા માટે મોરબીમાં પ્રેસ મીડિયા એસો.ની રચના કરવામાં આવી છે જેમાં કોઈપણ પ્રકારના હોદ્દાઓ વગર નાના મોટા તમામ પત્રકારોને જોડાયેલ છે. અને આ સંસ્થા દ્વારા મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ વૃદ્ધાશ્રમની મુલાકાત લઇ તમામ વડીલોને સાલ અર્પણ કરીને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા. આ સંસ્થા સાથે પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા તમામ મિત્રોને જોડાઇ શકે છે.






Latest News