મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં ઇનોવેશન ઇન્સપાયર ડે ની ઉજવણી કરાઇ


SHARE







મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં ઇનોવેશન ઇન્સપાયર ડે ની ઉજવણી કરાઇ

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે એપીજે અબ્દુલ કલામની જન્મજયંતી નિમિત્તે ઇનોવેશન ઇન્સપાયર ડે ની ઉજવણી કરવામાં આવી હતી. અને પ્રા. કે.આર.દંગીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઇનોવેશન ક્લબના કો-ઓર્ડીનેટર પ્રા. ડો. એ.એચ.રાજપૂતે વિદ્યાર્થી ભાઈ બહેનોને ઇનોવેશન તેમજ અબ્દુલ કલામ વિશે પ્રેરણાત્મક વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ  ડૉ. નાજાભાઇ કોડિયાતરે કરી હતી. અને કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ સંભાળ્યું હતું.






Latest News