મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી સંદર્ભે કલેક્ટરની બેઠક યોજાઇ


SHARE































મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી સંદર્ભે કલેક્ટરની બેઠક યોજાઇ

મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી  જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત ૧૫ નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે સંબંધિત વિભાગો સાથે ઇન્ચાર્જ કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બેઠક યોજી હતી.

આ બેઠકમાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમોમાં આદિવાસી સમુદાયના લોકોને બહોળી સંખ્યામાં સહભાગી બનાવવા કલેક્ટરએ સંબંધિતોને સૂચના આપી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઉમંગ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Latest News