મોરબી કાવેરી સિરામીક પાસે મારામારીમાં ઘવાયેલ યુવાનને રાજકોટ ખસેડાયો
મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેમ્પનું આયોજન
SHARE
મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેમ્પનું આયોજન
મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવામાં મોરબી જિલ્લાના વિવિધ ગામોમાં મતદારયાદી સઘન સુધારણામાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનો વધુમાં વધુ મતદારોને લાભ લેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીએ અનુરોધ કર્યો છે.
મોરબીની લીલાપર ચોકડી પાસે તિર્થંક પેપર મિલમાં તા.૧૯-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૫:૦૦, નીચીમાંડલ પાસે આવેલ સિમેરી ઇન્ટરનેશનલ એલએલપીમાં તા.૨૦-૧૧-૨૦૨૫૫ ૧૧:૩૦ થી ૧:૦૦, લીલાપર પાર્થ પેપર એલએલપી તા.૨૧-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦, ઘૂંટૂ રોડ જીલટોપ ગ્રેનીટી પ્રા.લી. તા.૨૨-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦, ઘૂંટૂ સિલ્વેનીયા સિરામિક પ્રા.લી. તા.૨૩-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦, વાંકાનેર ભાલગામ ગોકુલ સ્નેક્સ પ્રા.લી. તા.૨૪-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦, સરતાનપર રોડ ઈટાલિનો ટાઇલ્સ એલએલપી તા.૨૫-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦, ઘૂટું નેકશ્યોન સરફેસ પ્રા.લી. તા.૨૬-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦, જેતપર રોડ પ્લેટીનમ સિરામિક પ્રા.લી. તા.૨૭-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦, બેલા કોરીયલ સિરામિક પ્રા.લી. તા.૨૮-૧૧-૨૦૨૫ ૧૧:૩૦ થી ૧:૦૦, મોરબી સાર્વજનિક પ્રાથમિક શાળા તા.૧૯-૧૧-૨૦૨૫ સાંજે ૦૪:૦૦, માળીયા તા.૨૦-૧૧-૨૦૨૫ સવારે ૯:૩૦ વાગ્યે, ભડિયાદ પાથમિક શાળા તા.૨૧-૧૧-૨૦૨૫ સવારે ૯:૩૦, ઇન્દીરાનગર તા.૨૧-૧૧-૨૦૨૫ સાંજે ૪-૦૦ વાગ્યે, નીચી માંડલ તા.૨૦-૧૧-૨૦૨૫ ૧૧:૦૦ થી ૧:૦૦, ટંકારા તા.૨૧-૧૧-૨૦૨૫ ૧૧:૦ થી ૧:૦૦, બગસરા ગ્રામ પંચાયત તા.૧૯-૧૧-૨૦૨૫ ૧૧:૦૦ થી ૧:૦૦, જાજાસર રામદેવ પીરનું મંદિર તા ૨૦-૧૧-૨૦૨૫ ૧૧:૦ થી ૧:૦૦ ના રોજ ખાસ કેમ્પ યોજાશે જેનો મોરબી જિલ્લાના વિવિધ ગામોના મતદારોએ મહત્તમ લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયું છે.