મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને શહેર કોંગ્રેસ પ્રમુખે નવા ચીફ ઓફિસરની કરી શુભેચ્છા મુલાકાત


SHARE





વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને શહેર કોંગ્રેસ પ્રમુખે નવા ચીફ ઓફિસરની કરી શુભેચ્છા મુલાકાત

વાંકાનેર શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ અંબાલીયા, નગરપાલિકાના વિરોધપક્ષના નેતા મહંમદભાઈ રાઠોડ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ તથા નગરપાલિકા સદસ્ય જાગૃતિબેન ચૌહાણ, કોંગ્રેસ પક્ષના નગરપાલિકા સદસ્યો એકતાબેન ઝાલા, કુલસુમબેન તરીયા અને અશરફભાઈ ચૌહાણે નગરપાલિકા કચેરી ખાતે નવા નિમાયેલા ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વાંકાનેર શહેરના પડતર પ્રશ્નો તથા વિકાસના કામો બાબત વિસ્તૃત ચર્ચા કરી હતી તેમજ પડતર પ્રશ્નોના ઉકેલ અને વિકાસના કામોમાં સહકાર આપવાની ખાતરી આપી હતી




Latest News