મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કાલે મોરબીમાં


SHARE





ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કાલે મોરબીમાં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આવતીકાલે મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે પણ તેઓ આવશે અને કોંગ્રેસનાં આગેવાનો, હોદેદારો અને કાર્યકરોને મળવાના છે.

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કાલે મોરબી જીલ્લામાં સામાજીક કાર્યક્રમમાં આવી રહ્યા છે ત્યારે મોરબીના શનાળા રોડે આવેલ મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બપોરે:-૨:૦૦ વાગ્યે નવા વર્ષ નિમિતે કોંગ્રેસનાં આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની તેઓ શુભેચ્છા મુલાકાત લેવાનાં છે જેથી કરીને મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ આગેવાનો અને હોદેદારોને હાજર રહેવા માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ આમંત્રણ આપ્યું છે




Latest News