મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ગાયત્રીનગરમાં જુગાર રમતા 3 મહિલા સહિત કુલ 6 વ્યક્તિ ઝડપાયા


SHARE







મોરબીના ગાયત્રીનગરમાં જુગાર રમતા 3 મહિલા સહિત કુલ 6 વ્યક્તિ ઝડપાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર શેરી નં-3 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 16,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર શેરી નં-3 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી શૈલેષભાઈ દેવજીભાઈ મામેજા રહે. ત્રાજપર ખારી મોરબી, જગદીશભાઈ ઉર્ફે જયદીપ શિવાભાઈ ખટાણા રહે. ગાયત્રીનગર મોરબી, સંજય ધનજીભાઈ ગણેશિયા રહે. ત્રાજપર ખારી મોરબી, કરુણાબેન દિનેશભાઈ કોળી રહે. લધીરનગર મોરબી, અંજનાબેન જગદીશભાઈ ખટાણા રહે. ગાયત્રીનગર મોરબી તથા વનિતાબેન હરેશભાઈ રાઠોડ રહે. ત્રાજપર ખારી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી 16,100 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધા સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની પાસે આવાસ યોજનામાં રહેતા મીનાબેન ઘેલા (70) નામના વૃદ્ધાને ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News