મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા PSI-કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્વે માર્ગદર્શન સેમિનારનું આયોજન


SHARE













મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા PSI-કોન્સ્ટેબલની પરીક્ષા પૂર્વે માર્ગદર્શન સેમિનારનું આયોજન

આગમી સમયમાં પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં ભરતી આવી રહી છે જેમાં PSI અને કૉન્સ્ટેબલનો સમાવેશ થાય છે અને તેની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે. જેનો મોરબીના યુવાન અને યુવતીઓએ લાભ લેવા માટે આયોજક દ્વારા અપીલ કરાયેલ છે.

મોરબીમાં નવયુગ કરીઅર એકેડમી દ્વારા તા. 7/12 ને રવિવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ જી.આઈ.ડી.સી., શનાળા રોડ, મોરબી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?, શું વાંચવું ?, કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પુછાય છે ? વિગેરે જેવી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. અને આ સેમિનારમાં મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરિયા દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. જેથી મોરબીના વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે અને છે. અને કાર્યક્રમમાં આવનારા વિદ્યાર્થીઓએ વોટ્સએપ નં.: 97272 47472 પર નોંધણી કરાવવાની રહેશે. 






Latest News