રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

હળવદની મેરૂપર શાળાનું ગૌરવ: વિશ્વરાજસિંહ રાજ્યકક્ષાએ રમવા જશે


SHARE







હળવદની મેરૂપર શાળાનું ગૌરવ: વિશ્વરાજસિંહ રાજ્યકક્ષાએ રમવા જશે

હળવદ તાલુકાની મેરૂપર પે સેન્ટર શાળા એક બેનમૂન શાળા છે જેમાં  વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે એ અન્વયે મેરૂપર શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા જાદવ વિશ્વરાજસિંહ હરપાલસિંહ જે છેલ્લા ત્રણ વર્ષથી ખેલ મહાકુંભમાં સ્ટેન્ડિંગ બ્રોડ જંપ રમતમાં તાલુકા પ્રથમ આવે છે. આ વર્ષે પણ સ્ટેન્ડિંગ બ્રોડ જંપની સાથે સાથે 100 મીટર દોડમાં  જિલ્લા પ્રથમ આવતા હવે રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે. શિક્ષકોની સાથે તેમના પિતા હરપાલસિંહની અથાગ મહેનતથી આજે વિશ્વરાજસિંહ શાળા તથા ગામનું ગૌરવ બન્યા છે.  રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરે એ માટે શાળા પરિવારે શુભકામના પાઠવેલ છે.






Latest News