મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હંગર પ્રોજેક્ટ: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ યોજાયો


SHARE









હંગર પ્રોજેક્ટ: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સંગાથ વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા માળીયાના સંગાથ વૃદ્ધાશ્રમ હાઈવે ખાતે રહેતા ૪૦ વૃદ્ધોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્ય અશ્વિનભાઈ ઘોડાસરાના પિતા સ્વ.લાલજીભાઈ છગનભાઈ ઘોડાસરાની પુણ્યતિથિ નિમિત્તે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભોજનના દાતા ગંગા સ્વરૂપ ચંચીબેન લાલજીભાઈ ઘોડાસરા હતા અને વડીલો સાથે પ્રાર્થના કરી લાયન્સ સભ્યો દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું આ હંગર પ્રોજેક્ટના ચેરમેન અશ્વિનભાઈ ઘોડાસરા હતા ત્યારે કલબના સેક્રેટરી અને ઝોન-૫ ના ઝેડ સી કેશુભાઈ દેત્રોજા, પૂર્વ પ્રમુખ ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા, ખજાનચી ચંદુભાઈ કુંડારિયા અને સભ્યો મહાદેવભાઈ ચિખલિયા અને જયસુખભાઈ વ્યાસ હાજર રહ્યા હતા અને વડીલોનાં આશીર્વાદ મેળવ્યા હતા.




Latest News