રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રીદિવાસીય યોગ મહોત્સવનું આયોજન


SHARE







મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રીદિવાસીય યોગ મહોત્સવનું આયોજન

આર્ટ ઓફ લિવિંગ દ્વારા તા.16થી 19 ડિસેમ્બર 2025 સવારે 6થી 8 કલાક દરમિયાન સ્માર્ટ ટેલિ વર્લ્ડ, રવાપર રોડ, શક્તિ ટાઉનશીપની બાજુમાં, ગોરસ ડેરીની સામે, મોરબી ખાતે યોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં યોગા લેવલ 1 શ્વાસ, શરીર અને મન વચ્ચેનો સંતુલન મેળવવાની અનોખી પદ્ધતિ શીખવાડવામાં આવશે. તથા પ્રાણાયામ, આસન અને ધ્યાન દ્વારા આંતરિક શાંતિનો અનુભવ, શરીર બને ચુસ્ત, ઉર્જાવાન અને નિરોગી, તણાવ મુક્તિ અને મનની એકાગ્રતા માટે વૈજ્ઞાનિક રીતો, પ્રાચીન યોગ જ્ઞાન અને આધુનિક જીવનશૈલીનું સમન્વય, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને દૈનિક સ્ફૂર્તિની અનુભૂતિ થશે. આ યોગ મહોત્સવનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને રજિસ્ટ્રેશન માટે https://aolt.in/897175 સાઈટની મુલાકાત લેવા તેમજ ભારતીબેન કાથરાણી 9825322852, ભરત કામરિયા 9879041801, સંતોષ વિડજા 9512222322, દિવ્યેશ સવસાણી 9978411177 નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે. આર્ટ ઓફ લિવિંગના ઇન્ટરનેશનલ યોગ ટીચર શૈલેષ રાઠોડ આ યોગ મહોત્સવમા યોગ અભ્યાસ કરાવશે.






Latest News