જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધને માથામાં પાંચ ટાંકા આવ્યામ હેમરાજ જેવી ઈજા


SHARE







મોરબીના રવાપર પાસે બાઇક ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધને માથામાં પાંચ ટાંકા આવ્યાહેમરાજ જેવી ઈજા

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ચાલીને જઈ રહેલા વૃદ્ધને બાઇક ચાલકે હડફેટે લેતા તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી અને પાંચ ટાંકા આવ્યા હતા અને હેમરાજ જેવી ઈજા થયેલ હતી જેથી વૃદ્ધે સારવાર લીધા બાદ સ્થળ ઉપરથી નાસી ગયેલ બાઈક ચાલક સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રામ ટાઉનશિપમાં શ્રીરામ હાઈટ્સ બ્લોક નંબર 102 માં રહેતા લાલજીભાઈ રૂગનાથભાઇ વસાણીયા (64) એ બાઈક નંબર જીજે 36 એજી 0785 સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ ઘુનડા રોડ ઉપર હનુમાનજીના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને માથાના ભાગે ઇજા થવાના લીધે પાંચ ટાંકા આવ્યા હતા અને માથામાં હેમરાજ જેવી ઈજા થયેલ હતી જો કે, અકસ્માત સર્જીને બાઇક ચલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હોય હાલમાં ઇજાગ્રસ્ત વૃદ્ધે સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News