માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી નજીક તળાવમાં ડૂબી રહેલા વ્યક્તિને ફાયરની ટીમે બચાવ્યો


SHARE







મોરબી નજીક તળાવમાં ડૂબી રહેલા વ્યક્તિને ફાયરની ટીમે બચાવ્યો

મોરબીના જુના રફાળેશ્વર-ભડિયાદ રોડ ઉપર આવેલ જીયો ટેક કારખાના પાસે તળાવમાં કોઈ અજાણ્યો વ્યક્તિ ડૂબી ગયો હોવા અંગેની મોરબી મહાપાલીકાના ફાયર ભાગને રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગના અધિકારી અને કર્મચારીઓ ફાયર ફાઈટર સાથે બોટ લઈને તાત્કાલિકની ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તળાવમાં ડૂબી રહેલા વ્યક્તિને બચાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ગણતરીની કલાકોમાં ફાયરની ટીમ દ્વારા તળાવમાં ડૂબેલા વ્યક્તિને બોટની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને હેમખેમ પાણીની બહાર કાઢી 112 ની ટીમને સોંપવામાં આવેલ છે તેવી માહિતી મોરબી મહાપાલિકાના અધિકારી પાસેથી જાણવા મળેલ છે






Latest News