માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસ પરિવારે શહીદ વીર જવાનના પરિવારને સાંત્વના આપીને કરી આર્થિક મદદ


SHARE







મોરબી કોંગ્રેસ પરિવારે શહીદ વીર જવાનના પરિવારને સાંત્વના આપીને કરી આર્થિક મદદ

મોરબીના રહેવાસી શહિદ વીર ગણેશભાઈ પરમારના પરિવાર ઉપર આવી પડેલ દુખની ઘડીમાં કોંગ્રેસ પરિવાર તેઓને સાંત્વના આપવા માટે શહિદ વીર જવાનના ઘરે પહોચ્યો હતો અને સેનામાં ફરજ બજાવતા શહીદ થયેલ ગણેશભાઈ પરમારના પિતાને મોરબી જીલ્લા કોંગ્રેસ પરિવારે ૭૫,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. આ તકે મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી અમુભાઈ હુંબલ, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કલારિયા, મહેશભાઇ રાજકોટિયા, ભવિનભાઇ ફેફર, બાબુભાઇ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News