મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પદે ધ્યાનેશભાઈ રાવલની સર્વાનુમતે વરણી


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ પદે ધ્યાનેશભાઈ રાવલની સર્વાનુમતે વરણી

મોરબીના ભાવાની ચોક પાસે આવેલ સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટના કાર્યલય ખાતે મીટીંગ મળી હતી જેમાં ટ્રસ્ટનાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે અને પ્રમુખ પદે ધ્યાનેશભાઈ બી. રાવલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે જેથી ચોમેરથી તેઓને અને તેની ટીમને શુભકામનાઓ મળી રહી છે

મોરબી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટનું ધીરવાસ ચોક પાસે આવેલ ભવાની ચોકમાં કાર્યાલય આવેલ છે અને ત્યાં તાજેતરમાં મીટીંગ મળી હતી જેમાં આગામી બે વર્ષ માટે હોદેદારોની વરણી કરવામાં આવેલ છે અને ટ્રસ્ટીઓ દ્વારા સર્વાનુમતે પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરાઈ છે જેમાં પ્રમુખ પદે ધ્યાનેશભાઈ બી. રાવલ, મહામંત્રી પદે પ્રણવભાઈ એચ. ત્રિવેદી, ઉપપ્રમુખ પદે મધુસુદનભાઈ સી. ઠાકર તથા નીતિનકુમાર એ. પંડ્યા સહમંત્રી પદે સૂર્યકાંતભાઈ એસ. ઠાકર અને ખજાનચી પદે નરેન્દ્રભાઈ બી. મહેતાની વરણી કરવામાં આવેલ છે જેથી સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ ટ્રસ્ટ મોરબીના નવનિયુક્ત હોદ્દેદારોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.






Latest News