સુરતમાં બનાવવામાં આવેલ સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો
SHARE
મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો
સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા મહિલા પાંખ દ્વારા "બ્રહ્મ સમાજ સ્નેહ મિલન”નું આયોજન મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે કરવામાં આવ્યું હતુ જેમાં સમસ્ત બ્રહ્મ સમાજ આગેવાનો અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા સહિતના ઊપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ સહપરિવાર હાજર રહ્યા હતા અને આ તકે જિલ્લા મહિલા પ્રમુખ કિરણબેન સી. ઠાકર તેમજ તેઓની પૂરી ટીમના કારોબારી સભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.