મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ  ટંકારામાં યોજાશે


SHARE































મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ  ટંકારામાં યોજાશે

મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ ટંકારામાં યોજાશે  જેના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા બેઠક યોજાઈ હતી.

મોરબીના કલેક્ટરએ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મોરબી જિલ્લાના જાહેરમાર્ગો-સરકારી કચેરીઓને રોશની સહિતની વસ્તુઓથી સુશોભિત કરવા, સ્વચ્છતા રાખવા, કાર્યક્રમમાં યોગ, દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્લાટુન, પરેડની, ડોમ, ટ્રાફીક, પાર્કિગ, લાઇટ, સાઉન્ડ સહિતની સુચારૂ વ્યવસ્થા કરવાની સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, અધિક નિવાસી કલેક્ટર આર.એસ.ખાચર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી શહેર તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ હવે ૨૧ જાન્યુઆરીએ યોજાશે

મોરબી (શહેર) તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમની તારીખ અગાઉ ૨૮/૦૧/૨૦૨૬ નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ સરકારની સુચના મુજબ તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ સ્વાગત કાર્યક્રમ તા-૨૧/૦૧/૨૦૨૬ ના રોજ યોજાશે જેની નોંધ લેવા મોરબી શહેર મામલતદારની યાદીમાં જણાવાયું છે.












Latest News