પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબીના એડ.પી.આર.પરમાર તથા નિમેષભાઈ પી.અંતાણી રાજ્ય કક્ષાની ટેબલ ટેનીસ સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરશે


SHARE







મોરબીના એડ.પી.આર.પરમાર તથા નિમેષભાઈ પી.અંતાણી રાજ્ય કક્ષાની ટેબલ ટેનીસ સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરશે

મોરબી ખેલ મહાકુંભમાં મોરબી જિલ્લાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ૬૦ થી મોટી વય જૂથ સિંગલમાં પ્રથમ નબર એડવોકેટ પી.આર.પરમાર અને દ્વિતીય નંબરે નિમેષભાઈ પી.અંતાણી વિજેતા થયેલ હતા.જ્યારે ડબલ્સમાં પ્રથમ નંબરે એડવોકેટ પી.આર. પરમાર તથા નિમેષભાઈ પી. અંતાણીની જોડી વિજેતા બનેલ હતી.તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલ છે અને તા.૯ જાન્યુઆરીથી  ૧૧ જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય કક્ષાની ટેબલ ટેનીસ સ્પર્ધામાં  મોરબીનું પ્રતિનિધિત્વ કરશે.આ તકે તેમના પરિવારજનો, મિત્રો અને વડીલોએ તેઓને અભિનંદન પાઠવ્યા છે અને આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ આપી હતી. #morbi






Latest News