મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા વિસ્તારમાં બે મેડિકલ કેમ્પ યોજાયા


SHARE































મોરબીના જુદાજુદા વિસ્તારમાં બે મેડિકલ કેમ્પ યોજાયા

મોરબીમાં ડૉ .હસ્તલેખા મહેતા (હસ્તીબેન ) દ્વારા એક દિવસીય બે  કેમ્પનું આયોજન બે દાતા દ્વારા જુદીજુદી બે જગ્યાએ કરવામાં આવ્યું હતું જેમાં રસીલાબેન  લલિતભાઈ રાવલ (બેંગલોર)ના સહયોગથી બોડાસર પ્રાથમિક શાળા મોરબી ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ પરિવારના લોકોને ચેક કરીને દવા આપવામાં આવી હતી જયારે સ્વ.પરાગ બળવંતભાઈ મહેતા (મુંબઈ) દ્વારા ચામડી, નખ, વાળના દર્દો ના નિષ્ણાત ડૉ.ચાંદનીબેન લિખિયાએ નિદાન તેમજ  સારવાર કરી હતી આ કેમ્પ ધન્વંતરી ભવન કાયાજી પ્લોટ મોરબી ખાતે કરવામાં આવેલ હતો આ કેમ્પને સફળ બનાવવા ડો.બીપીનભાઈ લહેરુએ જહેમત ઉઠાવેલ હતી.












Latest News