ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

મોરબી ઇન્ડિયન લાયોનેસ, પાટીદાર વુમન્સ પાવર ક્લબ તેમજ શ્રી ઉમિયા સેવા આરોગ્ય સમિતિ દ્વારા ફ્રી કેન્સર સ્ક્રિનિંગ કેમ્પનુ મોરબીના શનાળા રોડ પર આવેલ સંસ્કારધામ ઈમેજિંગ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અમદાવાદ થી નિષ્ણાત ડોકટરો ની ટીમ સેવા આપવા માટે આવી હતી. અને દર્દીઓનું કેન્સરના પ્રાથમિક લક્ષણોનું સ્ક્રિનિંગ કર્યું હતું. આ કેમ્પનો 146 દર્દીઓએ લાભ લીધેલ હતો. આ કેમ્પમાં મેમોગ્રાફી, સર્વાઇકલ કેન્સર અને ઓરલ કેન્સરનુ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. કેન્સર સ્ક્રીનીંગ કેમ્પમાં સેવા આપનાર ડોકટરોની ટીમની સેવાને બિરદાવવા માટે પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ, ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી અને શ્રી ઉમિયા સેવા સમિતિ દ્વારા શિલ્ડ આપી ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કેન્સર સ્ક્રીનીંગ કેમ્પમાં આવેલ તમામ લોકોનું સ્ક્રીનીંગ નિશુલ્ક કરવામાં આવ્યું હતું તેમજ કેમ્પમાં ત્રણેય સંસ્થાના સભ્યોએ સહયોગ આપી કેમ્પને સફળ બનાવ્યો હતો.






Latest News